દિવસમાં વારંવાર ચા પીવાની આદત વજન કેવી રીતે વધારે છે જાણો હેલ્ધી વિકલ્પ
ચા આપણા રોજિંદા જીવનનો એક મહત્વનો ભાગ બની ગઈ છે. સવારની શરૂઆત ચાથી કરવી, ઓફિસમાં કામના બ્રેક દરમિયાન ચા પીવી, મહેમાન આવે ત્યારે ચા પીરસવી અને સાંજે નાસ્તા સાથે ચા લેવી—આપણી જીવનશૈલીમાં ચાનું સ્થાન ખાસ છે. પરંતુ જો દિવસમાં વારંવાર ચા પીવાની આદત હોય, તો તેમાં ઉમેરાતી ખાંડ, દૂધ અને ચા સાથે લેવાતા નાસ્તાને કારણે…
