શાકાહારી ભોજનમાં પ્રોટીન વધારવાના 7 સરળ રસ્તા જે વજન ઉતારવામાં મદદ કરે
વજન ઘટાડવાની વાત આવે ત્યારે મોટાભાગના લોકો સૌથી પહેલાં કાર્બોહાઇડ્રેટ, તેલ, મીઠાઈ અને કેલરી ઘટાડવા વિશે વિચારે છે. પરંતુ વજન ઘટાડવાની સંતુલિત પ્રક્રિયામાં પ્રોટીનનું યોગ્ય પ્રમાણ પણ ખૂબ મહત્વનું છે. ખાસ કરીને શાકાહારી લોકો માટે રોજિંદા ભોજનમાંથી પૂરતું પ્રોટીન મેળવવું ક્યારેક પડકારરૂપ બની શકે છે. પ્રોટીન શરીરના સ્નાયુઓ, હાડકાં, એન્ઝાઇમ્સ, હોર્મોન્સ અને અન્ય અનેક શારીરિક…
