રાત્રે જમ્યા પછી તરત સૂઈ જવાની આદત કેમ વજન વધારે છે જાણો સાચો નિયમ
વજન ઘટાડવા માટે લોકો ઘણીવાર શું ખાવું, કેટલું ખાવું અને કઈ કસરત કરવી તેના પર ધ્યાન આપે છે. પરંતુ ક્યારે જમવું અને જમ્યા પછી શું કરવું તે પણ વજન નિયંત્રણમાં મહત્વની ભૂમિકા ભજવે છે. ખાસ કરીને રાત્રિભોજન કર્યા પછી તરત જ પથારીમાં જવાની આદત લાંબા સમય સુધી રહે તો તે ઊંઘ, પાચન, એસિડિટી અને દૈનિક…
