ધીમું મેટાબોલિઝમ ઝડપી બનાવવા માટે રોજિંદી 5 આદતો જે બદલવી જરૂરી છે
ઘણા લોકો વજન વધવા, પેટની ચરબી, સતત થાક લાગવો અથવા વજન ઘટાડવામાં મુશ્કેલી પડવા પાછળ “મારું મેટાબોલિઝમ ધીમું છે” એવું માને છે. મેટાબોલિઝમ એટલે શરીર ખોરાકમાંથી મળતી ઊર્જાનો ઉપયોગ કેવી રીતે કરે છે અને શરીરના શ્વાસ, રક્ત પરિભ્રમણ, શરીરનું તાપમાન જાળવવું જેવી મૂળભૂત પ્રક્રિયાઓ માટે કેટલી ઊર્જા વાપરે છે તેની સમગ્ર પ્રક્રિયા. મેટાબોલિઝમને એકદમ થોડા…
