દિવસ દરમિયાન કેટલું અને કેવી રીતે પાણી પીવું પેટની ચરબી ઘટાડવાની સરળ રીત
વજન ઘટાડવાની વાત આવે ત્યારે મોટાભાગના લોકો ડાયટ, કસરત, કેલરી અને પ્રોટીન પર ધ્યાન આપે છે, પરંતુ પાણી પીવાની યોગ્ય ટેવ પણ વજન નિયંત્રણમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. પાણી શરીરના દરેક કોષ માટે જરૂરી છે અને પાચન, શરીરનું તાપમાન જાળવવું, કિડનીનું કાર્ય તથા શારીરિક પ્રવૃત્તિ દરમિયાન હાઇડ્રેશન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ખાસ કરીને…
