બપોરના ભોજનમાં આ ભૂલો કરવાથી પેટની ચરબી વધે છે જાણો સાચી આદતો
આજના સમયમાં પેટની વધતી ચરબી અને વધતું વજન અનેક લોકો માટે ચિંતાનો વિષય બની ગયાં છે. ખાસ કરીને ઓફિસમાં બેસીને કામ કરતા લોકો, લાંબા સમય સુધી વાહન ચલાવતા લોકો અને શારીરિક પ્રવૃત્તિ ઓછી કરતા લોકોમાં પેટની આસપાસ ચરબી જમા થવાની સમસ્યા જોવા મળે છે. ઘણા લોકો વજન ઘટાડવા માટે સવારે નાસ્તો ઓછો કરે છે, સાંજે…
