વજન ઘટાડવા માટે ગરમ પાણી અને લીંબુ ક્યારે પીવું અને ક્યારે ટાળવું
વજન ઘટાડવા માટે લોકો અનેક ઘરેલુ ઉપાયો અપનાવતા હોય છે. તેમાં સૌથી લોકપ્રિય ઉપાય છે સવારે ખાલી પેટે ગરમ પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને પીવો. ઘણા લોકો માને છે કે આ પીણું શરીરની ચરબી ઓગાળે છે, પેટ સાફ કરે છે, મેટાબોલિઝમ વધારે છે અને ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે. પરંતુ શું ખરેખર ગરમ પાણી…
