તાડાસન: પોસ્ચર સુધારવા અને ઊંચાઈ માટે બેસ્ટ આસન.
યોગમાં તાડાસન (Tadasana) ને તમામ ઊભા રહીને કરવામાં આવતા આસનોનો આધાર માનવામાં આવે છે. “તાડ” એટલે તાડનું ઝાડ, જે સીધું, ઊંચું અને મજબૂત હોય છે. આ આસનમાં શરીરને પણ એ જ રીતે સીધું, સંતુલિત અને સ્થિર રાખવામાં આવે છે. ઘણા લોકો માને છે કે તાડાસન કરવાથી સીધી ઊંચાઈ વધી જાય છે. હકીકતમાં, તાડાસન હાડકાંની લંબાઈ…
