વજન ઘટાડવા દરમિયાન ફળો ક્યારે અને કયા ખાવા જોઈએ જેથી સુગર ન વધે
વજન ઘટાડવાની શરૂઆત કરતા ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન હોય છે કે ફળો ખાવાથી વજન વધે છે કે ઘટે છે? કેટલાક લોકો માને છે કે ફળોમાં કુદરતી ખાંડ હોવાથી વજન ઘટાડવા દરમિયાન ફળો ખાવાનું ટાળવું જોઈએ, જ્યારે કેટલાક લોકો આખો દિવસ ફળો ખાઈને વજન ઘટાડવાનો પ્રયાસ કરે છે. પરંતુ બંને રીતો યોગ્ય નથી. હકીકતમાં, ફળો…
